Gujarati Quote in Shayri by Hetal Togadiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલ ને થોડુક જીવી લઇએ
મારી અટવાયેલી જીંદગી માંથી
થોડોક સમય તારા માટે કાઢી ને
ચાલને થોડુક હસી લઇએ.

ધડીયાર ના કાટે ચાલતી
મારી જીંદગી માંથી થોડોક
સમય તને આપી ને તે સમય.
ને યાદગાર બનાવી દઈયે
ચાલ ને થોડુક હસી લઇયે.

તુ જયારે તારા નાના નાના
હાથ મારી તરફ આવવા માટે
લંબાવે છે,ત્યારે તારી આંખની
અમી અને મો પર મુસ્કાન
જોતા જ મારા હૈયા ને ઠંડક થઇ છે
ચાલ ને તે ઠંડક ને મનભરી ને માણી લઈયે.

તારુ મો ફુલાવી ને રડવુ
જે જોવા મા મને અપાર આનંદઆવે છે
તારા રડીયા પછી હું પણ એક નાનું બાળક બની જઈને ને
હજાર નખરા કરીને તારા મો પર ફરી હાસ્ય લવું છુ
ચાલ ને તે આંનદ ને મન ભરી ને માણી લઇએ.

કાલ શુ થવાનું કોને ખબર છે
ચાલ ને આ અમૂલ્ય સમય ને
હૈયાની ની પેટી માં બંધ કરી ને જીવી લઇએ

Gujarati Shayri by Hetal Togadiya : 111029457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now