મારી ડાયરી નાં પેહલા પાને વર્ષો પેહલા લખેલી લાઇન છે... ક્યાંક થી વાંચેલી જ છે... પણ અત્યારે યાદ નથી કોની લખેલી છે.. મને બહુ જ ગમે છે... તમને ખબર હોય તો ચોક્ક્સ કહેજો...
સહારો ન બન્યા એવાં, હુ આધારો મા માનુ છું..
કદી ઉજવી નાંં શક્યો, એવા તહેવારો મા માનુ છું..
કોઈ મારુ થશે...... એવી શ્રધ્ધા છે હૈયા મા,
હસો મીત્રૉ હસો કે હુ ચમત્કારો મા માનુ છું....