ટોળું હતું આસપાસ છતાં હું એકલો હતો, 


એના વગર જાણે જગમાં હું એકલો હતો, 


કારણ નહોતું ખાસ છતાં એની પાછળ હું ઘેલો હતો, 


લાગણીઓના સાગરમાં જાણે મધદરિયે હું ઊભેલો હતો. 


 #sweetbeatfrdzzzzz  

Gujarati Quotes by ધબકાર... : 111029382

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now