પહેલા દુખ સહન કરવાની હિંમત કેળવો, 


પછીજ સંબંધો  બનાવીને ખુશીઓ  મેળવો, 


ખુશી પચાવી સતત જીવન આગળ ધપાવો, 


દુખ  ગમે ત્યારે આવે એની તૈયારી રાખો..!!! 



#sweetbeatfrdzzzzz  

Gujarati Quotes by ધબકાર... : 111029297
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...

Shefali 8 year ago

sachi vaat...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now