હું તારી જેટલો નજીક આવ્યો એટલો હું મારી પણ નજીક આવ્યો,
જેટલો તને પ્રેમ કરી શક્યો એટલો જ હું મને પણ પ્રેમ કરી શક્યો,
જેટલી લાગણીઓ તારા માટે વ્યક્ત કરી એટલી જ લાગણીઓ મે મને આપી,
તારા દુર થવાથી શું મારું અસ્તિત્વ મારાથી દુર નહીં થાય...!!!
#sweetbeatfrdzzzzz