આજના આ શિક્ષક દિવસ ના રોજ MB માં રહેલા દરેકે દરેક શિક્ષક, શિક્ષિકાઓને મારા તરફથી આજના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ....
મારાથી મન, વચન, શબ્દોથી કાંઈપણ ખોટું થયું હોય મને દિશા બતાવશો એ માટે હું ક્ષમાપ્રાર્થી છું...
સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...
#sweetbeatfrdzzzzz