પ્રેમ ની ભાષા ને વાચા આપવા કોઈ શબ્દો શોધવા નથી પડતાં...!!!
જેમ પ્રેમ કરવા માટે કોઈ શબ્દો કે સ્થિતિ વિચારવી નથી પડતી...!!!
શબ્દો બોલાઈ જાય, સ્થિતિ નું નિર્માણ થઈ જાય બસ એમ જ થાય...!!!
જાણે પાનખર માં પાંદળા આપમેળે વરસે એમ સ્નેહ પણ આપમેળે વરસે...!!!
#sweetbeatfrdzzzzz