થયો જન્મ મારા શ્રી કૃષ્ણ નો, 
ઉડ્યું ગુલાલ મારા શ્રી કૃષ્ણ ના નામનું, 
રંંગાયો હું આ ગુલાલના રંંગમાં ફરી આજે હું,
આજે પણ યાદ છે કે ક્યારેક હું રંગાયો હતો મારા પતંગિયાંંની લાગણીઓના રંગમાં...!!! 



#sweetbeatfrdzzzzz

Gujarati Quotes by ધબકાર... : 111028974
ધબકાર... 8 year ago

અનેરી, કિંજલ...તમે પણ

Aneri Soni 8 year ago

અશે ચાલો માફ કર્યા રોહિતભાઈ..

Simran Jatin Patel 8 year ago

માણસ માત્ર ભૂલને પાત્ર.... માફી આપવી જ મહાનતા....

Aneri Soni 8 year ago

હું ભુલાય ગઈ રોહિત...( ....કટ્ટી....

Ravina 8 year ago

કઇ વાંધો નહીં..@શેફાલી...હાહા..

ધબકાર... 8 year ago

ખુબ સાચી વાત કહી...રવિના...સિમરન...હું થોભી ગયો...ખુબ ખુબ આભાર રવિના, સિમરન, ટીયા, શેફાલી, હિના,અભિ, જાગૃત,કમલેશભાઈ,પીયૂ,ભાવેશભાઈ,kashish, મિસ મીરા, અમી, હીર, કેતનભાઈ, કોઈનું નામ ભુલી ગયો હોય તો માફ કરશો MB ના સર્વે પરિવારજનો...ખુબ ખુબ આભાર...જેમણે મને સદા સાથ આપ્યો...

Shefali 8 year ago

hu aavi gyi thodi busy chu so ochi comments...

Simran Jatin Patel 8 year ago

આવતી હશે જ...

Ravina 8 year ago

વાહ... તે તો બીજી મસ્ત વાત કરી દીધી... શેફાલી ક્યાં છે આજે?

Simran Jatin Patel 8 year ago

હા સહમત છું...... ખુદની શોધમાં કદાચ કમી હોય શકે.... પણ જે અજાણતા જ સફરમાં મળી ગયા હોય એ ખૂબસુરત હોયશકે....

Ravina 8 year ago

@રોહિત...મળેલા નો સાથ છૂટે કે ના છૂટે એ આપણા હાથ ની વાત નથી... પણ થોડું થોભી ને જે મળ્યા છે એમનો આભાર માની લેવાય...કદાચ જે છે તમારી પાસે એ તમારી શોધ કરતા પણ સુંદર હશે...શુ કેહવું સિમ્મી.?

Simran Jatin Patel 8 year ago

હા પ્રયત્ન કરતા રહેવું કેમકે એજ જીવન માં નવાં રંગો ભરે છે....

ધબકાર... 8 year ago

રવિના...હું પ્રયત્ન કરીશ કે મળેલા નો સાથ ના છૂટે...

Ravina 8 year ago

ક્યાંયક એવું ના થાય કે એ ગોતવામાં ને ગોતવા માં... મળેલા છૂટી જાય...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...shefali

ધબકાર... 8 year ago

રવિના...સિમરન...આ તો મારા જીવનના તરંગો છે, મારા મનની અંદર રચાયેલું પાત્ર પતંગિયું...કાશ આવું કોઈ હોત...

ધબકાર... 8 year ago

wah...સિમરન...અદ્ભુત...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...જય હો નંદ લાલ કી...

Simran Jatin Patel 8 year ago

હા રવીના બની સકે એવું...

Shefali 8 year ago

nice @ Rohit nd @ Simran...

Ravina 8 year ago

વાહ... એક સવાલ થાય છે ..આ પતંગિયું કોઈ વ્યક્તિ લાગે છે?

Simran Jatin Patel 8 year ago

ઉડયું ગુલાલ ને સંગ થોડું માખણ ને મિશરી..... આ મૌસમ બન્યું આજ થોડું રાતું ને મીઠું.... કોઈ ખોવાયું લાગણીમાં તો કોઈ ખોવાયું રાસ ની રમઝટમાં.... તો કોઈ પર થઈ ધૂન સવાર.....

Tiya 8 year ago

wah rohitbhai jay ho nand lal ki

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now