ઋગ્વેદ....
જાયા તપ્યતે કિતવસ્ય હિના....
માતા પુત્રસ્ય ચરત: કવસ્વીત
રુણાવા વિભ્યદ્રનમિચ્છમાનો....
ડન્યેષામસ્તમુપ નકતમેતિ....
ભાવાર્થ : જુગારીની સ્ત્રી ઘોર કષ્ટો ભોગવે છે, તેની માતા રડતી રહે છે, તે હમેંશા દેવામાં ડૂબેલો રહે છે, અને ધનની ઈચ્છાથી બીજાઓના ઘરમાં જઈને ચોરી કરે છે. જુગાર ખૂબ જ અશ્લીલ વ્યસન છે. તેનાથી હંમેશા દૂર રહેવું જોઈએ....