પતવાર કે બીના હી, મેરી નાવ ચલ રહી હૈ
હેરાન હૈ જમાના, મંઝિલ ભી મિલ ગઈ હૈ
કરતા નહિ મેં કુછ ભી, સબ કામ હો રહા હૈ
કરતે હો તુમ કન્હૈયા, મેરા નામ હો રહા હૈ
મેરા આપકી કૃપા સે, સબ કામ હો રહા હૈ
વિકટ પરિસ્થિતિ માં પણ આ કડી ઓ જ્યારે મારા મગજ માં ફરે છે ને... ત્યારે એમ થાય છે કે મારું શું છે તો હું શોક કરું છું... મારી તો આ વાહવાહી પણ નથી... આતો કઈક ખુદા મહેરબાન તો ગધા પહેલવાન એવું છે... કરે છે તું બધું ને જો કાના લોકો જશ મને આપે છે...મારુ બધું જ તને સમર્પિત... હું તને સમર્પિત...
જન્માષ્ટમી ની દરેક મિત્રો ને હાર્દિક શુભકામનાઓ....