The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મુશ્કેલ સમય મેં કુછ લોગ તૂટકર બીખર જાતે હૈ.... ઔર.... કુછ લોગ અતૂટ બન જાતે હૈ.... #સ્મરણ ....
ha di byy
હા અત્યારે સુઈ જા..... ગુડ નાઈટ... પણ કાલે અહીં થીજ શરૂ કરશુ ok bye....
હા એ આદત પછી સારી ખરાબ કોઈ પણ હોય શકે..... પણ એ આદતની દાનત સારી હોય તો થોડા અંશે યોગ્ય લાગે...
chalo di byy good night jay shree krishna take care sweet dream
ha te pan che manvo ma to a famous adat che
હા એ ખરું પણ.... પૂર્ણ તો ક્યાં કશું છે જ.... માનવો લોકોમાં તો ખામી કાઢતા હવે ... કુદરતમાં પણ ખામી કાઢે.... બાકી તું જ કે ચાંદ જોઈ મનને સુકુન મળતું હોય રોજ પૂનમ જ લાગતી હોય....તોય લોકો એમાં પણ કમી કાઢતાં ફરે.....
sath vagar badhu adhru che chata sath hoi taya pan kaya purn che
હા ટિયા.... મુશ્કેલી ભલે એકને માથે આવી હોય.... પણ એને હલ કરવા હજાર હાથ નો સાથ હોય એટલે બધું જ અલગ અને સારું લાગતું હોય છે....
ha te che apdu koi hoi ane teno sath hoi tayre badhu j alg hoi che tayre thato anand pan vadhu hoi che tayre muskeli pan sari lagti hoi che
કદાચ એકલે હાથે જીતી તો શકીએ પણ એ જીતની ખુશી કોઈ તાળી પાડનાર હોય તો બમણી મળે છે.... ને બધું ઓકે મારા મતે બધાના સાથ વિના શક્ય ન પણ બને....
ha avu hoi sake di pan kayrek tali padnar na hoi to su apde sambhali nathi leta apde badhu ok to kari j sakiye ne
જી હા આભાર આપ સૌનો....
jsk rohitbhai sada khush raho ne sada jivant raho
હા પણ એ બમણા વેગ ની સફર હમસફર વગર જ ખેડવી પડતી હોય છે.... ને ઉભા થયા પછી કોઈ દાદ આપનાર કે તાળી પાડનાર ન હોય તો બધું વ્યર્થ પણ લાગતું હોય છે ક્યારેક....
tiya...seem...ખુબ સરસ તમારી પાસેથી શીખવા મળ્યું...કાલે મળીશું...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...ખુબ ખુબ આભાર...
એવું જ ચાલ્યું આવે છે...કોઈ પોતાના માથે લે કોઈ બીજાને કે..
હા મુશ્કેલ તો ખરો... પણ એટલોય મુશ્કેલ ન હોવો જોઈએ કે કોઈ પણ કરવા માટે સક્ષમ ન હોય....સ્વાર્થ નો અર્થ એ કે.... સ્વ એટલે કે જાત અને અર્થ એટલે કે કામ કે જરૂરત.... ટૂંકમાં પોતાની જાતને તકલીફ પડે એટલે દોષ અન્ય ના માથે....
hahahah di ama vadhare deep nai khabar atlu khabar che tute ne atle manso bamna veg thi ubha thata hoi che btw nice ho
આમ જોઈએ તો આ સ્વાર્થ જ છે...જ્યાં સુધી સ્વાર્થની પૂર્તિ થાય ત્યાં સુધી બધું ઓકે ચાલે...પછી તરત તકલીફો અને એકબીજાની ભૂલો દેખાય...અનંત પ્રેમ મુશ્કેલ છે..
ઓન્લી લાઈક જ કરીશ કે.... બોલીસ કાંઈ....
હા.... બધું જ એક સંતોષ મેળવવા થકી કરતા હોઈએ છીએ.... કોઈ સ્વાર્થ સમજી બેસે તો શું કરવું...
હા, તૂટવું પડે...ક્યાંક તો તૂટવું પડશે તો કેમ આપણી મરજીથી ના તૂટીએ...એક વાતનો સંતોષ થશે મેં કર્યું આ...આ મારો નિર્ણય હતો..
di sachu pan apde to atut j banavanu
સંબંધ અતૂટ એમ જ થોડા બને છે.... સાથે તૂટી પણ જવું પડે છે....
nothing
hmmm એટલે....
તમારો સંબંધ અતૂટ બનાવો કૃષ્ણ સાથે...તમને એટલે તો યાદ કર્યા છે..
hmmm
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser