પવન પણ સંકટ બની ગયો ,

ઉડાવી પાંખો પંખીને ગળી ગયો ,

           માનવીની બે ઘડી ની મજા ,

પક્ષીઓ ની જીવનભરની સજા બની ગયો ...

Gujarati Quotes by jagrut Patel pij : 111028691
Shefali 8 year ago

uttarayan ne to vaar che hji...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now