'આજે એક વિચાર આવ્યો'
જે વ્યક્તિત્વ સાથે વર્ષોથી લાગણીઓ થી જોડાયેલા હોય અને એક દિવસ એ કહે કે મારે એકાંત જોઈએ છે...!!!
હું ફરી પાછો અથવા પાછી આવીશ આ એકાંત માણી ને...!!!
શું લાગે છે મિત્રો, સ્નેહીઓ???
એ વ્યક્તિ પાછી આવશે??
અને
આવશે તો કયા સંજોગોના લીધે??