સ્પીડી લાઈફ....

લોકો જૂની યાદો યાદ કરી દુઃખી થઇ રડતા મેં જોયા'તાં..
પણ આ 4જી ની સ્પીડી લાઈફએ...
મારી યાદોને જૂની થવાનો ટાઇમ જ ન આપ્યો....
એ નવી યાદો સાથે જ આંસુ આપતી રહી....

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111028663
Shefali 8 year ago

every thing ok ? Simran

Neel Patel 8 year ago

simmi aaje ekant ma potane sodhe chhe.. simmi we will wait for u.. plss come back very soon

Tiya 8 year ago

di aje kai bolta j nathi vadhare sad lage che rohitbhai tene kadach thodok time joto hoi @to pan thodik vat karo di

ધબકાર... 8 year ago

ઓકે...સિમરન...take your time...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

સિમરન...વાત તો કરો...એક વાત સમજો તમારી પર્સનલ વાત પર્સનલ છે એને કહેવી જરૂરી નથી...પણ આપણી વાતો તો કરી શકાય ને???

Nirav Patel SHYAM 8 year ago

આવશે.. આવશે.. ત્યારે બધી કસર પૂર્ણ કરશે

Tiya 8 year ago

ha avu hoi sake pan ekadu to dokashiyu to mare ne

Nirav Patel SHYAM 8 year ago

ટિયા.. રાંધવમાં પણ આજે વ્યસ્ત હોય એવું બની શકે ને

Tiya 8 year ago

di su thayu che ?? aje to tame savar na dekhana nathi

હરિ... 8 year ago

ના ગમતા માણસ યાદ પણ ના કરે..

હરિ... 8 year ago

4 જી લાઈફ સારી હો...જૂની લાઈફ માટે સમય જ નઈ...

Neel Patel 8 year ago

have ketlu radis..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now