જ્યારે કોઈ તમને અનહદ અવોઈડ કરે,
 
ત્યારે સમજી લેવું કે તમારા માટે એની જિંદગીમાં કોઈ જગ્યા બચી નથી...!!! 


Gujarati Quotes by ધબકાર... : 111028395
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...શેફાલી..@shefali@sonu...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 year ago

હા પણ ક્યારેક પ્રાયોરિટી બંધન મા જીવતા હોય એવું ફીલ કરાવતી હોય છે.....

ધબકાર... 8 year ago

હા બની શકે...કારણો ઘણા બધા હોઈ શકે...પણ...Priority...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...

Simran Jatin Patel 8 year ago

કદાચ એવું પણ બની શકે કે...... જગ્યા તો બચી જ હોય પણ....સમય નો અભાવ હોય.... કાંતો કોઈ કારણ....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...જય ભોળાનાથ...

Kamlesh 8 year ago

એકદમ સાચું રોહિત ભાઇ ...જય ભોળાનાથ ...

ધબકાર... 8 year ago

ના...ના...રવિના...બધું ઓકે...છે...હા હા હા

Ravina 8 year ago

સમય નારાજ છે કે શું? મોટા પાયે ખોટું લાગ્યું લાગે? અનહદ અવોઇડ એમને? હાહા....

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...રવિના....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ravina 8 year ago

અવોઇડ માં પણ type લાયા...હાહા... વાહ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now