શિકાયત ના કર મારી ગુસ્તાખ નિગાહોંની,
પહેંલા તો લખ ફરિયાદ તારી કાતિલ મુસ્કાનની...
ઘોળીને પી ગયો ચાહતનો જામ આ આશિક,
સાજીશ હતી એ પ્યાલા પરના તારા હોઠોંની છાપની...

Gujarati Quotes by Kamlesh : 111028389
p 8 year ago

jo a bija badha ne k ta fare chhe k kai ne javu pn tame kidha vagar 2 2 day gayab ho to ano dand bharvo padse have chalo

p 8 year ago

mane to m k kal hu risai to aj tame manavso pn tame juo avo pn moko ny apta kya chhoooo

p 8 year ago

kem chho bhai ? thik to chho ne ? jo a navu pachhu parka malak ma upadi vadhu thai ho

p 8 year ago

aj bhai avyaj ny

Kashish 8 year ago

plz check your inbox......

Kashish 8 year ago

hello.kamu...

Kamlesh 8 year ago

"તું કેટલી સક્ષમ છે એ તને જ નથી ખબર,આમ કૂવાની કેદમાંથી એકવાર સરોવર માં છલાંગ લગાવ,અને જો જિંદગી શું છે ..."

Simran Jatin Patel 8 year ago

પણ જિંદગી કોઈ નવી શરૂઆત કરવા હવે સક્ષમ નથી એનું શું.....

Kamlesh 8 year ago

ત્યારે એમ સમજવું કે એ અંત નથી ....કોઇ મોટા સર્જનનો આગાઝ છે....

Simran Jatin Patel 8 year ago

શૂન્ય માંથી સર્જન કર્યા બાદ શૂન્ય જ મળે ત્યારે શું સમજવું.....

Kamlesh 8 year ago

શૂન્ય જ સર્વોપરી છે.....

Simran Jatin Patel 8 year ago

સર્જન પછીય શૂન્ય જ નસીબ છે ...

Kamlesh 8 year ago

જો તમે સર્જન ના કરી શકતા હોવ તો કયા હક્ક થી તમે શૂન્ય બની શકો ???

Simran Jatin Patel 8 year ago

શુ કરવું ન કરવું એ પ્રશ્ન નો જવાબ મળવો મુશ્કેલ છે.....

Kamlesh 8 year ago

હું ત્યારે જ સમઝી ગયો હતો મહોદયા ...પરંતુ આમ કરવું શું યોગ્ય છે ??

Simran Jatin Patel 8 year ago

કેમકે અહીં જાહેર માં કહેવું યોગ્ય નથી .... કોઈની લાઈફ ખરાબ અસર પડી શકે..... so.....

Simran Jatin Patel 8 year ago

એ તો તમે સમજી જશો.... હું મારી પોસ્ટ થકી મારા મનની વાત જ લખતી હોઉં છું તો.... આજની જ પોસ્ટ જોઈ લો.....

Kamlesh 8 year ago

હમમ...આ વાત તો સૌને લાગુ પડે છે ...પણ તમારી વાત પરથી કંઈક અલગ જ અંદેશો આવે છે ...બધું બરોબર છે ને ??

Simran Jatin Patel 8 year ago

હા કોઈ ઘટના તો અચાનક જ બને ને.... માટે તો મેં અત્યારે તમને પહેલાજ જણાવ્યું .... કિમકે હું પણ આવનારા તોફાન થી અજાણ છું.... સલામત હોઈશ તો રોજ મળતી રહીશ.....

Kamlesh 8 year ago

જરુર સિમરનજી ...પણ આમ અચાનક ગાયબ ના થતાં હો...આટલી રહેમ કરજો...તમતમારે કહીને જાવ...જેટલા દિવસ જાવું હોય એટલા દિવસ..પણ આમ માયા લગાડીને મઝધારમાં મૂકવાનો શો અર્થ ???

Simran Jatin Patel 8 year ago

થઈ જાય ક્યારેક અજાણતા.... ભૂલ મનાવી લેજો માની જશે.... તરત....

Simran Jatin Patel 8 year ago

કમલેશજી..... હું ક્યારેક આમ ન દેખાઉં થોડા દિવસ તો તમે સાંભળી લેજો.....

Kamlesh 8 year ago

અરે ખરેખર મેં આ કમેન્ટસ તો જોઇ જ નહીં ...નહિતર મારી બેના કહે અને હું ના કરું એવું બને જ નહીં ...સિમરનજી...@ અરે બીજા ની ખુશી માટે જીવ આપી દઉં તો મારી બેનાની ખુશી માટે એક ફોટો ના મૂકું ???

Simran Jatin Patel 8 year ago

ટેન્શન ન લો સૌ સારા વાના થશે......

Kamlesh 8 year ago

ઓ તારી...આ શું બેના...બીજાના ઘર સાજા કરવા જતા મારું જ ભંગાવા આવ્યું આતો...

Simran Jatin Patel 8 year ago

અમે બોલવીએ તો આવશોને....

p 8 year ago

have sache jav chhu ho bolavso to pn ny avu ...

p 8 year ago

ok chalo to avjo have vat j ny karvi uuhhhh

p 8 year ago

dp ma na muko to kai ny chalo mail kari do

p 8 year ago

kamleshbhaiiiiiiiiiii

Simran Jatin Patel 8 year ago

એમ તો ત્યારે પાણી મળશે એમ... ત્યાં સુધી તરસ્યા તમારા દર્શનના.....

p 8 year ago

avu na chale ....atyare j

Kamlesh 8 year ago

જન્માષ્ટમીના રાત્રે ૧૨ વાગ્યે કાના નો જન્મ થાશે...

Kamlesh 8 year ago

આ રહ્યો ....

p 8 year ago

kya gaya ooooooobhhaaaiiiiiiiiii??

p 8 year ago

bhai hu wait karu chhu ho

p 8 year ago

a kai julam nathi ho ...

Kamlesh 8 year ago

ઓ...બેના....આવો જુલમ..??? ના કર બેના ના કર ...

p 8 year ago

me pn dp ma tamaro photo mukvanu kidhu hatu haji mukyo nathi me te divse na joya tamne atle have puri karo chalo

Kamlesh 8 year ago

ધન્યવાદ બેના...@ કઇ ઇચ્છા બેના...???

Kamlesh 8 year ago

તો ...શું ...??? સિમરનજી ...?? ....

Kamlesh 8 year ago

ધન્યવાદ રવિનાજી ....@ હા હા હા હા ...કલ્પનાઓથી કેવી દૂરી...???

Kamlesh 8 year ago

સુપ્રભાત મિત્રો ...જય ભોળાનાથ ...

p 8 year ago

pn mari ichha tame puri na kari ho

p 8 year ago

superb bhai

Simran Jatin Patel 8 year ago

પડદે મેં રહને દો... પડદા ન ઉઠાઓ... પડદા જો ઉઠ ગયા તો....hahaha...

Ravina 8 year ago

વાહ આશિક વાહ...આ આશિક આજ કાલ વધારે ડૂબ્યા લાગે.... કે પછી દુરી સહી જાયે ના... એવું કંઈ છે? હાહા...

Kamlesh 8 year ago

ધન્યવાદ ગોલ્ડી ....એતો ધીરે ધીરે પડદાં ખુલે ને...હા હા હા

Simran Jatin Patel 8 year ago

ખૂબ સુંદર રચના... પ્રેમમાં ગુસ્તાખી ફરિયાદ તો સમજ્યા પણ હવે સાજીસ પણ સામેલ થઈ ગઈ....

Kamlesh 8 year ago

ધન્યવાદ શેફાલીજી ...

Kamlesh 8 year ago

આભાર વર્ષાજી ...

Kamlesh 8 year ago

ધન્યવાદ રોહિત ભાઇ ...

Shefali 8 year ago

wahh...wahh...

ધબકાર... 8 year ago

વાહ...ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now