તારાથી દૂર....પણ ખુશ છું હું....
તારા જ આપેલા અશ્રુઓ પીને હું ખુદને મજબૂત કરી રહી છું....
જ્યારે થશે સામનો તારો એ જ મને તાકાત આપશે....
તું હતો સાથે ત્યારે બન્યો સદાય મજબૂરી....
પણ હવે તું મળીશ ત્યારે સામે હોઈશ બનીશ તું જીત મારી...
હારીને તને આમેય હારવા નું કાંઈ બાકી નથી રહ્યુંં....
તો ખુદ થી જીતવું જ મુનાશીબ રહ્યું હવે....