છે આજે આ મન ઉદાસ,
    કદાચ તારી શોધ માં,
    કદાચ તારી યાદ માં,
    ભરોસો છે મળીશ તુ
    કદાચ મને મદિર માં,
    આપીશ તું ખુશી આપણી..
      મૈત્રી માં.......
પણ ફરી સમાજ થી વિખુટા થશુ,
વિખુટા આપણે આ ભીડમાં,
અને ફ્રરી કરી જઈશ તુ મારુ,,
  --મન ઉદાસ આ ભરી દુનિયા માં.

Gujarati Shayri by Minal Gosalia Shah : 111028378

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now