પ્યાર કરિયો હતો તને,
જીવન અપૅૅૅણ કરવું હતુુ તને,
મળ્યું શું મને અને તને?
બસ લોકો ના  અવિશ્વાસ?
જોયા હતાં ભેગા મળી સ્વપ્ન....
મે અને તે.....
સ્વપ્ન થયા ચુર અને.....
એ સાથે અલગ થયા....
    હુ અને તુ.



Gujarati Shayri by Minal Gosalia Shah : 111028374

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now