દરેક  પરિસ્થિતિ  માં હસતા શીખો  કેમ  કે કોઈ ને કઈ  નથી  પડી  કે તમે  રડો છો , મરો છો કે ખુશ  છો ......!

Gujarati Whatsapp-Status by Pravina : 111028333
Milan 8 year ago

tit for tat... અંગ્રેજી ની kahavat છે. જેવા સાથે તેવા

Milan 8 year ago

જે લોકો આપણા ને મહત્વ ના આપે એમને ignore karta sikho. આપો આપ એ તમારા પાસે આવશે... ૧૦ દિવસ, મહિનો વાત જ ના કરો.. એ આવશે જ.. અને ના આવે તો તમે એના વગર rehta sikhi જશો. સો કોઈ પ્રોબ્લેમ ના પછી.

Milan 8 year ago

su થયું બીજા ના વિચાર તો... આપને વિચારીએ તો બસ છે. લોકો ની એક્શન પર reaction nai આપો.. બધું સેટ થઈ જશે પછી

Pravina 8 year ago

positive vicharvu saru 6 but badha aavu vichare ae jaruri nathi....

Milan 8 year ago

expectation rakhya vagar saune prem karo badha jode khushi no vahevar rakho... bas pachhi badha aapna j chhe.

ધબકાર... 8 year ago

એમના માટે પણ ખુશ થઈ જીવો જેઓ સતત તમને ચાહે છે...સદા ખુશ રહો...સદા જીવંત રહો..જય શ્રી કૃષ્ણ...

ધબકાર... 8 year ago

બિલકુલ સાચું કહ્યું...@મિલન

Milan 8 year ago

parents ne to fark padej ne... ane tame koi na parents hov to child ne pade ... pan fark to padej harek ne darek mate

Milan 8 year ago

darek paristhiti ma hasta sikho e ryt chhe but darek mate koik to evu hoy j chhe ke jemne tamari padi hoy kadach e vise tamne khabar na hoy

Pravina 8 year ago

but aajna life ni sachi vat 6....

Milan 8 year ago

આટલો ગુસ્સો સારો નહિ...

ધબકાર... 8 year ago

એ સમય નક્કી કરે છે, નહીં તો બે પ્રેમીઓ સાથે આપઘાત ના કરતાં હોત, કોઈ ઘરનો મોભી આખા કુટુંબ સાથે આત્મહત્યા ના કરતો હોત...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now