Gujarati Quote in Quotes by Nirav Patel SHYAM

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને કોઈએ પૂછ્યું ...
શું તમેં પ્રેમ કર્યો છે ?

મેં જવાબ આપ્યો...

છેલ્લા કેટલાય સમયથી મને લાગે છે હું પ્રેમમાં છું...
એકલો એકલો જ ક્યાંક ખોવાયેલો રહું છું,
ભૂખ લાગે છે તો પણ ખાવનું જાણે મન જ નથી થતું,
બસ એના જ વિચારોમાં ખોવાયેલો રહું છું,
સુતા જાગતાં મને એક જ વચારો આવ્યા કરે છે,
કેમ કરી હું એને ખુશ રાખું ?મારો બધો જ સમય હું એને આપું !
એ દરેક સમયે મારી સાથે જ હોય છે, પણ ક્યારેક એને સાથ નથી આપી શકતો....
જ્યારે હું અપસેટ હોઉં ત્યારે એજ મને આત્મબળ આપે છે.
તો પછી એની સાથે મને પ્રેમ થવો યોગ્ય જ હતો.
પણ પહેલા તો આવું ક્યારેય થયું નહોતું ?
પહેલા આ દિલ પણ એના માટે આટલું બેચન નહોતું ?
અને એ તો છેલ્લા કેટલાય સમયથી મારી સાથે છે, દરેક ક્ષણે મારી પાસે જ રહે છે, છતાં હું એને ઓળખી જ ન શક્યો...
એ પણ મને ખુબ જ ચાહે છે બસ હું એને ચાહવામાં મોડો પડી ગયો. ઘણાં વર્ષો તો મેં એને ઓળખવામાં જ લગાવી દીધા.
પણ હવે મને સમજાઈ ગયું છે, હું એને જ ચાહીસ, એને ખૂબ જ પ્રેમ કરીશ.
I love my self .. really i love u.

#શ્યામ

Gujarati Quotes by Nirav Patel SHYAM : 111028288
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now