The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જી હાં... જેમ બધાં સહમતી થી કોઈ એક સંબંધ માં જોડાય છે તો.... વગર સહમતી કેમ ના છુટા પડતા હશે....
ખુબ ખુબ આભાર...કમલેશભાઈ
સાવ સાચું હો ભાઇ ...
હા...સિમરન...ભૂલ બધાથી થાય...કોઈ જાણતા કોઈ અજાણતા...છતાં લાગણીઓ સાથે કોઈએ ના રમવું જોઈએ...સહમતી થી જો સંબંધ રચાય તો એમજ સહમતી થી સમય આપી છૂટા પડવું જોઈએ...
હા આમતો બધાયે સમાનતા ઈચ્છે છે તો.... પોતાની વાત આવે ત્યારે કેમ પલ્લું આપણી બાજુ જ નમી એવું ઈચ્છિએ છીએ....
હા...શું કરીએ...સારું એ મારું...બાકી તમારું..એવું જ કાંઈક..સિમરન...
આપણી માનવીઓ દરેક બાબતે કારણ અને બહાના જ શોધતા ફરીએ છીએ ને....
Jai jinendra...
હા હા હા...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ..
સત્ય વચન સુંદરી???
હા...શેફાલી એક્દમ સત્ય વચન સુંદરી...હા હા હા
પ્રેમ કરવા ઘણા બધા કારણો જોઈએ...સિમરન....હા એમાં દિમાગ ઓછું અને દિલ વધુ હોય...નફરત કરવા દિમાગ ને હથિયાર બનાવીએ...
sachi vaat@ Rohit ..je ne bhanu Joi tu hoy e na mate ek karan pan puratu che
એક કારણ થકી જ ..... પ્રેમ અને નફરત કરી બેસીએ છીએ....
હા...જેને બહાનું જોઈતું હોય દુર કરવાનું એના માટે એક કારણ કાફી છે...
મનમાં ખોટ હોય એને જ નફરત નજરે પડતી હોય છે.... મનમાં પ્રેમમાં હોય તો.... નફરત માં પ્રેમ જ દેખાય....
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser