The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
bas have aa badhu chhodi didhu me.. ek saro vyakti banvu chhe have.. hahaha
ઓહઃ આ તું જ બોલે કે.....
na na bas tame badha khai lo.. hu to tamne khata joi ne khush thai jais..
ok.... તું પણ ખાઈ લે.... ક્યારનું બધાના મોમાં પાણી આવે....રબડીજલેબી જોઈને....
chudail thi bik na lage.. chudail jevi hoi aena thi lage ho.. hahaha... simmi kyarna moklavi didha aavta j hase..
ખુબ સરસ ...
gm... હવે તો પાર્સલ કર.... રાતની વેઈટ કરું છું....
hahahah me to avu sambhalyu che ke vadhare horrer movie jove tene ave ava sapna hahahah tu bito nathi ne chudel thi
ave to bhi darvna j aave.. chudail aave kok sapna ma.. hahaha
ave to pan kevu nai hoi hahahah neel
gd morning.. all... sapna ma to kai nyi aavtu simmi.. sui javi pachhi pati gyu sidhi savar j pade.. hahaha
wah ... saras simran
વાહ...શું મીઠાશ ચાસણીની...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
ok... gn.... સપનામાં ખાવાનુંઆવે તો મને આપજે.... ઉઠાડીને...હો...
Hahaha.. ohk.. m going to sleeping.. bye tc.. gd night
હમણાં જ ઉઠી તો હવે સવાર પડી.... તમને નીંદર આવી હોય પોઢી જાવ મીઠી નિંદરમાં.... મીઠા સપના અને ગુલાબજાંબુ.... આવે વિશ કરું.... ok....
ungh nhi aavti tane? Hahaha
hahaha..... અત્યારે તો ફકત મોં પાણી એજ પીને મોં મીઠું કરવું પડશે....
Hahaha.. esy sanday ice cream...
જો મને તો જોરદાર સ્વીટ ની તડપ લાગી છે હો.... સન્ડે માં પણ સન્ડે આઈસ્ક્રીમ ની યાદ આવી ગઈ....
saru ek var Sunday time made jaisu ho..
હવે વાંધોનહીં પણ.... સુગર ફ્રી સ્વીટ અને આઈસ્ક્રીમ બન્ને મળે જ છે ...
wah wah wah.. nakki diabetes thai javanu.. hahaha
હા..... એના વિના થોડું ચાલે...... કાલાજામ પણ ખાશું....
chalse chalse.. pn galabjambu to jose j ho..
ok સમ્રાટ ની રતલામી ને સિંગભજીયા.... તારે ચાલસે એ...
ha. pn pela namkin pachhi sweet.. hahaha
આવી ગઈ... બોલ ક્યાંથી સ્ટાર્ટ કરીએ.... સ્વીટરબડી થી.... ok...
chal manekchok javi.. hahaha
એ તો એ લોકો ને કદાચ મખન્ન લાગવા નો બિઝનેઝ હશે..... મને હાલ ભૂખ લાગી એ પણ સ્વીટ ની એનું કાંઈ વિચાર...
are khavama to bhuka j hoi ho.. hahaha.. pakku pakku .. nd sweet to loko mane keta j hoi chhe.. hahaha
ઓહઃ... તું મારી જેમ ફુડી તો નથી.... હું તો સ્વીટ પાછળ પાગલ છું... પણ અફસોસ કે.... અત્યારે કાંઈ ખાવા નહિ મળે...તું કાલે પાર્ટી માં ગુલાબજાંબુ રાખજે... હો....
mane galabjambu yaad aavi gya read karta karta.
શુ સરસ.... જલેબી ખાવાનું મન થઇ ગયું .....લખતા લખતાં...
wah.. saras..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser