ઝાપટું....
એક ઝાપટું એવું આવ્યું...
અચાનક એની યાદોનું...
ઠેઠ અંદર સુધી...
પલળી ગયી હું...
વાદળની બુંદોએ તો...
માટીને મહેકતી કરી દીધી'તી...
પણ દિલની યાદોએ તો...
પાંપણોને વહેતી કરી દીધી'તી...
કેમની પલળી...
તો......
કહીશ કે...
રસ્તામાં ખાસ ........... મળી ગયા'તા..