એ અમારી નજર ની નજાકત તો જુઓ ..
જેમને જોવા નોહતા એ સામે આવી ઊભા છે..
જેમને પામવા ન હતા.. એ નસીબ બની બેઠા છે..
જોવુ જ હોય તો આ ચંંદ્રમા ને જૂઓ..
જે બીજ ને પૂનમ ને પણ શણગારી ને બેઠો છે..
દિવસ તો હર કોઇ નો પલટાય છે..
કયારેક અમાશ તો કયારેક પૂનમ થાય છે..
આખલડી પણ કેટલુ સહન કરે છે..
દુઃખ માં પણ રડે છે ..ને સુખ માં પણ રડેે છે..
એ નસીબ ને પણ શું દોષ આપવો ...????
જે પળભર માં પલટાય છે..
કયારેક પાનખર તો કયારેક વસંંત થાય છે...