દિલ મા હોય ભલે હજારો નામ ...
પણ
મારુ દિલ તો લે છે એક તારું જ નામ....
હોય ભલે રસ્તા અલગ
આપણી મંજિલ નાં ,પણ ....
મારો તો રસ્તો કે મંજિલ બસ તુ જ છે....
હોય ભલે આ દુનિયા ને હજારો પ્રશ્નો....
આપણાં પ્રેમથી પણ ...
મારે મન તો તુ જ એક જવાબ છે......
તારા પ્રેમ મા પાગલ...
Mr. બારૈયા...