બન્ને ને જીવમાં જીવ આવ્યો...
એને જીવ બચ્યાનો...
અને મનેે જીવ બચાવ્યાનો...
ને અંંતે મળ્યું પરમસુખ સંતોષનું...

Gujarati Whatsapp-Status by Simran Jatin Patel : 111027939
siddharaj 8 year ago

haaaa bovj yad aave .. mara mate to e best days hta

Simran Jatin Patel 8 year ago

થેંક્સ..... મને પણ યાદ આવે છે.... આ કબુ ની હવે એ દેખાતું નથી.....

siddharaj 8 year ago

my fevorite birds che aa ... ane mari pase 100 karta pn vadhare hata ... aaje emni yad aavi gay...

Simran Jatin Patel 8 year ago

થેંક્સ.... રાજા શિબિ વિશે જણાવોને કાંઈ મેં ક્યારેય સાંભળ્યું નથી....

Kavita chondigala 8 year ago

khub saras simran aama j aasli anand 6e ..

Tiya 8 year ago

khub saras ama param anad ave che

Shefali 8 year ago

good course...keep it up...

Simran Jatin Patel 8 year ago

જી હા હું આપની વાત સાથે સહમત છું....

Kamlesh 8 year ago

ના ભાવેશ ભાઇ ...એવું નથી ...બસ નજરે નથી ચઢતાં એટલું જ... બાકી માનવીની અંદર કરુણામય ઇશ્વર હજુ બેઠો જ છે ...જ્યાં સુધી આપણે દવાખાને ના જઇયે ત્યાં સુધી એમજ લાગે કે કોઇ બીમાર છે જ નહીં , પણ વાસ્તવમાં તો દવાખાનાં દર્દીઓથી હકડેઠઠ ભર્યા છે...અફસોસ કે માનવતાનું કોઇ એક નક્કી સ્થળ નથી કે જ્યાં જોઇ શકાય કે માનવતાની આજે પણ કેટલી ભીડ છે,અને રાજા શિબિની પ્રજા હજૂ હયાત છે...

Simran Jatin Patel 8 year ago

થેંક્સ.... તમે પણ ક્યારેક આવા કોઈ કિસ્સાનો હિસ્સો બનજો.... સારું લાગશે.... આત્માને તૃપ્તિ થયા નું અનુભવશો...

Kamlesh 8 year ago

તમે જે સમજો ...એમાં આવું...

BHAVESHSINH 8 year ago

પૈસાની દોડમાં ગાંડી થયેલી દુનિયામાં આવા માનવતા ભર્યા કિસ્સાઓ ક્યાંક જ જોવા મળે છે... સરસ...

Simran Jatin Patel 8 year ago

સરસ ચલો દુઃખ સાથે સંબંધ નથી તો.... તો આપ શેમાં આવો એ તો કહો.... એ સંબોધન કરીશું....

Kamlesh 8 year ago

હું માનવીમાં નથી આવતો...મહોદયા...બીજું,દુ:ખને અને મારે દૂર દૂર સુધી કોઇ સંબંધ નથી ...

Simran Jatin Patel 8 year ago

જો સારી યાદ અપાવતા હોય તો સારું.... દુઃખદ યાદ અપાવતા હોય તો સોરી.... પણ કદાચ માનવીને દુઃખદ યાદ જ અતિ પ્રિય હોય છે....

Simran Jatin Patel 8 year ago

જો સારી યાદ અપાવતા હોય તો સારું.... દુઃખદ યાદ અપાવતા હોય તો સોરી.... પણ કદાચ માનવીને દુઃખદ યાદ જ અતિ પ્રિય હોય છે....

Kamlesh 8 year ago

આ નખ કોઇકની યાદ અપાવે છે....

Kamlesh 8 year ago

હા હા હા ...એય એજ નખ વડે....

Simran Jatin Patel 8 year ago

હા હવે સમજી... પણ હા વાગ્યા પછી ખુદને જ પંપાળવાની મજા પણ કઈંક ઔર હોય છે....

Kamlesh 8 year ago

અરે પણ આ પારેવડા ને થયું શું હતું??

Kamlesh 8 year ago

"પોતાના નખ પોતાને જ વાગે "....એમ...

Simran Jatin Patel 8 year ago

અર્થ તો કહી દો શોર્ટ માં

Kamlesh 8 year ago

જ્ઞાની અને હું ...??? અટખળ સારી છે હો....

Simran Jatin Patel 8 year ago

પણ મને આ કહેવત સવિસ્તર સમજાવશો થોડી.... હું તમારા જેટલી જ્ઞાની નથી ને ...

Nirav Donda 8 year ago

hahahaha જોઇયે હવે

Kamlesh 8 year ago

નામ લો તો શહેનશાહ હાજર થઈ જાય ....બકુ....હા હા હા હા @..." પંડના નહોર પંડને જ ખરડે..." સિમરનજી..

Simran Jatin Patel 8 year ago

આજથી જ રાતે નખ નો વિકાસ વધુ થાય....

Nirav Donda 8 year ago

લે કેમ ? શું થયું?

Nirav Donda 8 year ago

બરાબર છે @simran..)- હું પણ કાલ થી વધારીશ. hahahahahah

Kamlesh 8 year ago

નામ ના લો....બકુ...

Nirav Donda 8 year ago

મોટાભાઇ આજે આપણા શહેનશાહ ના દેખાણા. hahahahaha

Simran Jatin Patel 8 year ago

નખ જેવા હોય એવા મને ગમે છે ને ક્યારેક સેફટી માટે પણ કામ લાગે છે....

Kamlesh 8 year ago

ખુબ સરસ ...ગમ્યું ...

Simran Jatin Patel 8 year ago

ઓ આઈ સી.... એમાં એવું છે કે નખ ન હોય તો ડાયરેક્ટ આંગળી પર જ ચાંચ મારે... તમે પંજો કહ્યું એટલે મને હાથ પર નો બિલાડીના પંજાનું નિશાન યાદ આવી ગયું...

Nirav Donda 8 year ago

સાચું હોય એવુ નહીં બોલવાનુ. hahahahahaha

Neel Patel 8 year ago

Hahaha... nirav ni vat pan sachi.. tamara chudail nakhun... nirav aavu ke chhe ho hu nyi..

Nirav Donda 8 year ago

પંજો એનો નહીં તમારો આ મોટા નખ વાળો એની વાત કરું છું. .....hahahahaha

Simran Jatin Patel 8 year ago

હવે સાચું ખોટું ક્યાં કૈં રહ્યું જ છે... અનુભવ બોલાવે એ સાચું... બાકી બધું દેખાડો....

Neel Patel 8 year ago

ek dam sachi vat simran..

Simran Jatin Patel 8 year ago

એ તો બિચારું અણસમજ માં પંજો મારે.... માણસો તો પુરા હોંશ માં હોય તોયે લાત મારી જાય...

Simran Jatin Patel 8 year ago

જરૂર જીવનદાન આપવું જ મારા મતે તો મોટું દાન છે....

Neel Patel 8 year ago

jarur jarur.. bov badhi var bachavya chhe.. nd bachavta rahisu j..

Nirav Donda 8 year ago

hahahaha panjo mare etle aapnu puru

Simran Jatin Patel 8 year ago

થેંક્સ.... તમને પણ મોકો મળે તો જરૂર થી કોઈ અબોલ નિર્દોષનો જીવ બચાવજો...

Neel Patel 8 year ago

hmm. very good.. nakhun par thi lage j chhe.. sherni nakhun.. hahaha

Simran Jatin Patel 8 year ago

I'm a animal lover...not only Bird....

Neel Patel 8 year ago

oh ho.. so sweet simran.. save birds.. proud of u..

Simran Jatin Patel 8 year ago

થેંક્સ...

Ravina 8 year ago

વાહ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now