તું અને હું મળીએ  એ  જરૂરી તો નથી..
રસ્તો એક. હોય  તો મંઝિલ પણ  એક હોય 
એ જરુરી તો નથી..
વહેતી સરિતા સાગર ને જ મળે 
એ જરૂરી તો નથી ..
પ્રેમ ના  બદલેે પ્રેમ જ મળે 
એ જરુરી તો નથી..
યાદ માાં.  કોઇ ની હું આશુ વહાવુ  ને
એનુ કારણ  તું જ હોય 
એ જરુરી તો  નથી..

Gujarati Shayri by Kothari Megha : 111027876

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now