' Copy from whatsapp '


કેટલાક વચનો  હમેશા બોલી  શકાતા નથી,

કેટલીક યાદો  હમેશા લખી  શકાતી નથી,

સાચા સંબંધનો  માત્ર અહેસાસ કરો, 

અને ત્યારેજ, 

સમજાશે કે સાચી લાગણીઓ  હમેશા વર્ણવી  શકાતી નથી...!!!



#Sweet beat Frdzzzzz 

Gujarati Quotes by ધબકાર... : 111027838
Kamlesh 8 year ago

જય ભોળાનાથ ભાઇ ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...જય ભોળાનાથ

Kamlesh 8 year ago

વાહ રોહિતભાઇ મસ્ત ...

ધબકાર... 8 year ago

@Ravina....પોસ્ટ મુકાઈ ગઈ... હા હા હા

ધબકાર... 8 year ago

નવી પોસ્ટમાં આવશે...રવિના...

Ravina 8 year ago

સવાલ? બોલો...

Shefali 8 year ago

hahaha @Ravina aa to normal ppl ni vaat che baki tamara jeva writer e to lkhta j rehvu ho...

ધબકાર... 8 year ago

રવિના...મનમાં એક સવાલ થયો હમણાં...

ધબકાર... 8 year ago

જય શ્રી કૃષ્ણ...કેતનભાઈ...

ધબકાર... 8 year ago

મેં તો ખાલી અંગ્રેજી નું ગુજરાતીમાં રૂપાંતર કર્યું અને અહીં પોસ્ટ કર્યું....આ પ્રકાશ ને પાડવામાં મારો કોઈ હાથ નથી...હા હા હા

Ketan 8 year ago

જય શ્રીકૃષ્ણ રોહિત ભાઈ

Ravina 8 year ago

ના આતો દરેક ના મન ની વાત છે... તમે એના પર પ્રકાશ નાખ્યો....હાહા

ધબકાર... 8 year ago

રવિના...આ તો કોઈના મનની વાત છે થયું લાવને હું પણ એમાં હાજરી પુરાવી લઉં...હા હા હા

ધબકાર... 8 year ago

હા...શેફાલી...તમે કહ્યું એટલે માની લીધું...lol

Ravina 8 year ago

એવું હોય એમને?

Shefali 8 year ago

true Rohit @ Sachi vaat bdhi lagni ne shabdo thi shangarvi necessary nthi...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now