સોનાની બોલપેન સંતાનોને વારસામાં આપશો
પણ,
એને શું લખવું એની સમજણ નહીં આપો તો પરિણામો ભયંકર આવશે...
જરૂરિયાત મુજબ જિંદગી જીવો, શોખ મુજબ નહીં..
કારણ કે જરૂરિયાત ગરીબ ની પણ પુરી થાય છે, અને શોખ રાજા ના પણ અધુરા રહી જાય છે.
ખૂબજ સરસ ગણિત છે દોસ્ત !
વસ્તુ હોય કે સંબંધ..
વિકલ્પ વધે એટલે કિંમત આપોઆપ ઘટતી જાય છે...