શુભપ્રભાત મિત્રો :)
આજે ફરીવાર એક અટપટો સવાલ મારાં તરફથી.. :)
અાજે અડધી રાતે આંખ ખુલી ગઈ અને ઉંઘ નોતી આવતી એટલે હું મારી ધુનમાં ગીતો સાંભડી રહ્યો હતો,
એવામાં મારૂ પસંદીદાર ગીત વાગ્યું એ ગીત ના શબ્દો કઈક આવાં છે,
આંખોમાં છૂપાયેલો છે પ્રેમ મારો
વાતોમાં ય આવી જાયે તારી સામે,
મારું ન માને.
સપનાં હજારો મનમાં છે તો ય
એક તારા સપને ફસાયો જાણે,
રંગાયો જાણે.
તું જાણે પતંગ છે ને હું છું કોઈ ડોર,
લઇ જાયે છે ઉડાવીને તું કઈ કોર,
બાજી જે હારી છે, પાછી લગાડી છે,
મનડું જુગારી છે આ કેવું ડફોળ.
શું ખરેખર મનડું જુગારી અને ડફોળ હોય છે ??
કોઈ વ્યક્તિ ફરી વાર પ્રેમ કરી શકે કે ના કરી શકે??
વિચારીને જવાબ આપજો મિત્રો પણ આપજો જરૂર.. :) PLEASE PLEASE PLEASE.. :)
આજે પણ કંઈક નવું જાણવા મળશે એ જ આશા.. :)-