અહેસાસ
તું સુતેલી. રહે ને હુ તને...
નિરખતો રહું. આખી રાત...
તારા શ્વાસમાં મારા નાામ નો
અહેસાસ છું હું......
તારી ધકધક ધટવકની ધડકનમા...
મારી ધડકનનો અહેસાસ છું હું....
તારી રંગોમાં વહેતા માારા
પ્રેમ નો અહેસાસ છું હું...
તારી લાલચોળ આંખોની પાછળ
મારા દ દૅનો.અહેસાસ છું હું...
મારા દિલથી તારા દિલને
અપાતો મૌન પ્રેમ નો એ મીઠ્ઠો
અહેસાસ છું હું.