સેતુ

લાગણી થી ભરેલી તારી આખો,
લાગણી થી થયેેલી તારૅ વાતો,
હજી તો વાતો નો સેતુુ ,
બંધાયો જ હતો.......
ખબર જ ન પડી કયારે 
વાવાઝોડું. આવ્યુુ
 અને .સેતુ  તુટી ગયો.

ગોતુ છુ તને 
આવ ફરી સેતુ બાધીયે.

Gujarati Blog by Minal Gosalia Shah : 111027664

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now