પ્રેમ
-----
તું કંઈક વાત કર
મને તારી જરુર છે...
ગળે લગાડીને મને
દુર નાકર...
મને તારી જરૂર છે...
દગા.તો બહુ મળ્યા
જીદગી મા
હવે થોડા પ્રેમ ની જરૂર છે
સાચું કહુ તો બીજા કોઈ ની નહી...
પ્રેમ માટે બસ મને તારી જરૂર છે
કયાં ગોતુ હવે હુ તને
મને તારી જરૂર છે
બસ રસ્તો જડતો નથી
તારી પાસે આવાનો
મને તારી જરૂર છે
હુ જવાબદારી થી બંંધાયેલી છુ..
પણ પ્રેમ પામવા ........
મને તારી જરૂર છે