મુજ જીવન નો ધાર હશે એ ..
મુજ જીવન નો આધાર હશે એ ..
કેટલી જુએ વાટ તમારી ..
મુજ દિલ નો ધબકાર હશે એ..
હંમેશાં તુુુજ રુપ નિહારતી..
મારા મન નો ઉત્પાત હશે એ..
ઉનાળે ગરમાળ ખીલતો..
વસંત ની પણ કૂપણ હશે એ ..
કયા લગી જોવુ વાટ તમારી..
વાટ જોવાની પણ ધીર હશે...
પાનેતર પેરી આવું તુજ આગણે..
થીરકતા પગ ની પણ આશ હશે ..
મુજ હાથમાં તમારો હાથ હશે..
જયારે મુજ માણેગર મારે સાથ હશે..