જ્યારે પરદેશ કે બીજા અન્ય દેશો ની મુલાકાત કરતાં પણ વધારે જ્યાં જવા હૈયું આપણું આતુર અને ઘેલું થાય ને એ માઁ ભોમકા એટલે ' ગુજરાત '
અને જ્યારે આ દુનિયા ની અન્ય ભાષાઓ વચ્ચે એક એવી ભાષા સંભળાય ત્યાં વિશ્વાસ અને હિંમત બંને એક સાથે આવી જાય એટલે એ ભાષા ' ગુજરાતી '
આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની સર્વે ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....