Gujarati Quote in Shayri by Kothari Megha

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમાશ નો ટૂટતો તારો છે તું ..
ભરતી માં આવતું એ મોજુ છે તું..
અંંધકાર માં આવતો આગિયો છે તું...
ફૂલ સમીપે આવતો ભમરો છે. તું 
સવાર નું એ ઝાકળ છે તું...
પવન ની એ લહેર છે તુંં ...
રણ નું એ મૃગજળ છેે તું ..
મારા સપના નો સોદાગર છે  તું 

Gujarati Shayri by Kothari Megha : 111027580
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now