બંધ નયને તુજ ને નિહાળતી ..
હર એક ઘડી મુજ માંં સમાવતી ..
ખોવાય ગયું છે મારુ અસ્તિત્વ
મળી ગઈ છે એક નવી પેહચાન..
નામ લીધું તમારુ નેે થઈ હું શરમ થી લાલ.
અવે તો કોઈ વિચાર પણ નથી આવતો..
કેમ કે અવેે તો વિચારો પર પણ છે આધિપત્ય તમારુ...
શું કરુ હવે હું???
હું તો સપના ની દુુનિયા માં જ વિહારુ....