ચા નો મીઠો સ્વાદ છે ને વરસાદ નો આ મોસમ છે..
ગમતું કોઈ સાથે હોય તો એને માણવા નો પણ
એક અનુભવ છે...
ચોરી છૂપી જોઇ રહયો એ તો રવિ છે..
વાત વાત માં બેઠો પૂૂૂછી ...
શું તુ પણ એકલી છે...
લાગણી ની આ મોસમ છે ..
પણ લાગણી ધરાવનાર કોઈ નહિ..
ગમતું જો કોઈ મળી જાય ..
એ વાછટ તારી પણ જરુર નહિ ..
કયાંક કોઈ ખોવાયુ છે...
પણ જોયુંં તો 'હું ખુદ નહિ'