તમારા ખરાબ સમયમાં તમારી અણી કાઢતા હોય,
એને તમારા સારા સમયમાં છોલી નાખવામાં વિચાર ના કરતા !!

Gujarati Quotes by Afsana : 111026972
Afsana 8 year ago

aapde nai to bija kok ne temna jevu thavay che toj ahesas thay loko ne.aapde drek vkhte madad kri hoy aapdne jrur hoy tyare pahela e j pachd hti jay vdi pacha mdad magva aave to ena jevu j thvay ho

Jyotiben 8 year ago

apde temna jevu na thavay

Jyotiben 8 year ago

apde temna jevu na thavay

Kamlesh 8 year ago

તો તો એમનામાં અને આપણામાં ફરક શું???હેં અફસાનાજી ??

Deeps Gadhvi 8 year ago

samay to badhano saro j hoi che apde jate j samay ne kharab kariye chiye...jo hu salah nthi apto maro anubhau kahu chu....

Ravina 8 year ago

હાહા...@અફસાના...

ધબકાર... 8 year ago

હા એ જ તો છે જિંદગી....અફ્સાના....બધા એમનું કામ કરે આપણે આપણું...પોતાનાઓ માટે સમય ઓછો હોય ત્યાં ક્યાં તકલીફ આપતા હોય એમનું વિચારવુ..

Afsana 8 year ago

roj divs alg uge roj anubhav alg thay ne rohitbhai

Afsana 8 year ago

are sant j chu mate hu to hahhaha

ધબકાર... 8 year ago

જય શ્રી કૃષ્ણ...અફ્સાના...શું વાત છે આજે એકદમ ...આમ...સમજાયું નહીં...

HINA DASA 8 year ago

અરે પણ શાંત બાલિકા શાંત આટલો બધો આક્રોશ કેમ??

Afsana 8 year ago

jay shree kirshn rohitji

Afsana 8 year ago

jeva sathe tevaj thavay jya sudhi aagdi drvaja vche na aave tya sushi eni pida ni khbr na pde jyare aave tyare j eni pida smjay etle bija sathe krta vichar aave

Afsana 8 year ago

tyare ene smjai jay ne k ani kadvh ketli agri che kade j nai @ravinaji hahaha

Ravina 8 year ago

ના વિચારાય ને... પછી પાછો આપણો જૂનો સમય આવી જાય તો ક્યાં જવું?હાહા...

HINA DASA 8 year ago

સારા સમય મા એમને યાદ જ નહીં કરવાના

HINA DASA 8 year ago

હા હા હા જેવા સાથે તેવા એમ ને....

Tiya 8 year ago

hahaha koi kharab kare to apde thodu kharab karay tene sara thi sudharvana hoi

ધબકાર... 8 year ago

અફ્સાના....એવું ના વિચારો....સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now