દુનીયા લુંટાઇ તો લુંટાવા દે પણ મારા આનંદ ને લુંટવો એ કાંઇ સહેલો નથી...
ભળકે બળે તો બળવા દે દુનીયા ને પણ મારા કાળઝા બાળવા ની ઔકાંત કોઇના માં નથી...
અરે આંધળી થાય દુનીયા તો થવા દે પણ મારી આંખ્યુ વિંજવી એ તમારી સક્તિ નથી...
આજ મોજ ની લહેર છે અને ચારણ ની જેમ મોજ વહાવી એ તમારા કામ નથી...
-deeps gadhavi