આજે આ મેઘ પણ મન ભરી વર્ષે છે ..
કયાંક કોઈ ના આવા ના એધાાાણ થી તરસે.
છે ...
પવન વેગે આવતી એ વાછટ તો જૂઓ...
ને આ થનગનતા મોરલા ની કરામત તો જૂઓ ..
વહી રહયા છે આ નીર પુર જોશ મા
ટપકતાં એ પાણી નો ખલ ખલાહટ તો જૂઓ..
લીલુડી આ અવની પણ સુગંધિત થઇ ગઈ ..
નવ શણગાર સજી એ પણ એ વધૂ થઈ ગઈ...