અંધારપટ રાતમાં જેમ અજવાળું આગિયાનું દેખાતું..
ખાલી મટકામાં એક બુંદ જોઈ જેમ દિલ હરખાતું...
જેમ પામી પ્રેમને મનડું મલકાતું....
એમ આજ મેઘથી મારુ આંગણ છલકાતું....


-   Bhaveshsinh 

Gujarati Whatsapp-Status by BHAVESHSINH : 111026876

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now