ભગવાન ને મેં ક્યારેય ખડખડાટ હસતા નથી જોયા... પણ આજે જ્યારે તને હસતા જોયો ને... એમ જ લાગ્યું કે જાણે ભગવાન પણ હસતા હશે તો બસ આવા જ લાગતા હશે...

Gujarati Whatsapp-Status by Ravina : 111026741
Ravina 8 year ago

આભાર prinkeshji..

Prinkesh Patel 8 year ago

બહોત ખૂબ

Prinkesh Patel 8 year ago

બહોત ખૂબ

Prinkesh Patel 8 year ago

બહોત ખૂબ

Ravina 8 year ago

આભાર રોહીત

ધબકાર... 8 year ago

ખુબ સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ravina 8 year ago

આભાર હિના....

Ravina 8 year ago

હા મયુર એવું જ છે....હાહા...

Maylu 8 year ago

@ dadiii name barabr j padyu 6 abhla e ...hahahaha...

Maylu 8 year ago

hahahahahaha....e pan 6...

Ravina 8 year ago

હા હા હવે આ ઉંમરે કોણ હોય? આકર્ષણ તો ના જ હોય ને....

Maylu 8 year ago

વાહ કોણ છે આવુ ??? રવિના દિદુ...

Ravina 8 year ago

હાહા...આભાર વાંચવા બદલ..@પ્રતીક...

Pratik 8 year ago

wah ...wah. .

Ravina 8 year ago

હા આપણા તો ઈશ્વર એજ પ્રેમ વિશે ઘણું સમજાવ્યું છે એમના જીવન દ્વારા..

Nirav Patel SHYAM 8 year ago

થાય થાય એવું... સાચો પ્રેમ જ ઈશ્વરની સાક્ષાત અનુભૂતિ છે

Heer Ahir 8 year ago

hahahah niravji siiixxeerrrrr

Ravina 8 year ago

thanks dear @હિર... હાહા@નિરવજી... એવું જ કંઈક હશે....

Nirav Patel SHYAM 8 year ago

વાહ.. તુજ મેં રબ દિખતા હૈ..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now