Gujarati Quote in Quotes by R...RAHULKUMAR

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાવણે *હિમાલય* ઊંચો કયૉ હતો
પોતાની *ભકિત* ની *તાકાત* થી...

બાકી *અભિમાન* માં તો
*અંગદ નો પગ* પણ નહોતો *હલાવી* શકયો..!!!

દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે...
મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે...

કોઈ વાંચે- *'આ તો રણ છે.'*
કોઈ વાંચે- *'આ તોરણ છે.'*

બસ અભિગમ મહત્વનો છે...

*'સમય '* દરેક *'સમય'* ને બદલી નાખે છે...
ફક્ત *'સમય'* ને *'સમય'* આપો...

*Good Morning....*

Gujarati Quotes by R...RAHULKUMAR : 111026696
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now