The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ગૃહ શાંતિ મંત્ર... ~ તુ હજી પણ કેટલી સુંદર લાગે છે. ~ કામ પણ કેટલું બધું કરે છે.. ~ કેટલી પતલી થય ગઈ છો.. ~ ધરકામ કરી થાકી જાતી હોઈશ... ~ તારા શરીર નું ધ્યાન રાખ.ને ટાઈમ સર જમીલે.. ~ તારા પીયર વાળા કેટલા સારા છે... આ મંત્ર ને ધર મા રોજ ત્રણ થી ચાર વાર જાપ કરવાથી ધર મા શાંતી રહેશે ને આવુ ખોટું બોલવા થી પાપ પણ નહી લાગે મીત્રો...
૫૦ વર્ષની એક સ્ત્રીને હાર્ટ સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સ્ત્રીએ ભગવાનને પ્રાર્થના કરી અને બોલી, *‘ભગવાન, શું મારો અંત હવે નજીક આવી ગયો છે?’* ભગવાને કહ્યું, *‘ના, હજી તારા આયુષ્યમાં ૩૦ વર્ષ બાકી છે.’* હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તરત જ એ સ્ત્રી બ્યૂટી પાર્લરમાં ગઈ અને વાળનો રંગ ચેન્જ કરાવ્યો, લિપસ્ટિક અને બીજો મેક અપ કરાવીને ઘર તરફ રવાના થઈ. ત્યાં રસ્તામાં ઓચિંતી એક ટ્રક ધસમસતી આવી અને એને ટક્કર મારી. સ્ત્રીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું…. ઉપર ગયા પછી એણે ભગવાનને કહ્યું, ‘તમે તો કહેલું ને કે મારા આયુષ્યમાં હજી ૩૦ વર્ષ બાકી છે..???’ એ સાંભળીને ભગવાન બોલ્યા, *‘હાઈલા… હું તને ઓળખી જ ન શક્યો.’* હમેશા યાદ રાખો ...
1 : હવે ન્યુઝ પેપરની હેડ લાઇન હશે... 'પાંચ મહિલાઓ પાણીપુરીની મહેફિલ માણતાં ઝડપાઇ'
પાણીપુરી પર પ્રતિબંધ મુક્યો ખુબ સરસ બસ હવે બ્યુટી પાર્લર અને એકટીવા પર પ્રતિબંધ મૂકે એટલે સાવ શાંતિ...
આજ નું જ્ઞાન... જેમ નદી પોતાનુ પાણી પીતી નથી, વૃક્ષ જેમ પોતાના ફળ ખાતા નથી...... તે જ રીતે કોઈ પાણીપુરી વાળો પાણીપુરી ખાતો નથી..!
છાપા માં આવતું રાશીફ્ળ ફક્ત વાંઢાઓ જ વાંચતા હોય છે. બાકી પરણેલાઓ તો ફક્ત ઘરવાળીનું મોઢું જોઈને જ સમજી જતા હોય છે કે... આજનો દિવસ કેવો જશે..!!!
નવુ કોઇ ના મળે તો ચાલશે, પરંતુ મળેલા ખોવાઇ ના જાય તે જરૂર જોજો... જિંદગીનાં રસ્તા સીધા અને સરળ હોય છે, પણ મન ના વળાંકો જ બહુ નડે છે.
શિક્ષકે બોર્ડ પર એક સમીકરણ લખ્યું. 36x + yx, 2/3yx + 3x (66y + 12x).b =0 વિદ્યાર્થીઓ તરફ જોઈને કહ્યું 'આ સમીકરણનું સોલ્યુશન નથી. પણ આ સમીકરણ ને સોલ્વ કરવાનાં પરીક્ષામાં *પુરા ત્રણ માર્ક* મળશે. ' પછી તેઓ નાનકડાં વિદ્યાર્થી તરફ ફર્યાં અને કહ્યું. 'શું તું આ દાખલો સોલ્વ કરી શકીશ...?' તે વિદ્યાર્થીએ એક પળનો પણ વિલંબ કર્યા વગર ડસ્ટર હાથમાં લીધું અને બોર્ડ પર લખેલું સમીકરણ *ભૂંસી* નાંખ્યું. અને કહ્યું.... *'પ્રોબ્લેમ સોલ્વ્ડ સર'* 'જેનો કોઈ તાળો જ નથી મળવાનો, તેની પાછળ સમય કેમ બરબાદ કરવો. *ત્રણ માર્ક*ની પાછળ *97 માર્ક કેમ ગુમાવવા??!!* . . . જિંદગીમાં પણ અમુક પ્રોબ્લેમ આવાં જ હોય છે. તેનું સોલ્યુશન પણ આ રીતે જ હોઈ શકે છે. દુર્લભ અને અપ્રાપ્ય ત્રણ માર્કની પાછળ આપણે 100% જિંદગી દાવ પર લગાવી દઈએ છે. અને એ લ્હાયમાં બાકીનાં 97% ખૂબસૂરત પળો જે આપણાં જ આધિપત્યમાં હોય છે તેને માણવાનું ભૂલી જઈએ છીએ...' જિંદગી જીવવા માટે ભૂંસવાની કળા આત્મસાત કરવી જરૂરી છે.
રાવણે *હિમાલય* ઊંચો કયૉ હતો પોતાની *ભકિત* ની *તાકાત* થી... બાકી *અભિમાન* માં તો *અંગદ નો પગ* પણ નહોતો *હલાવી* શકયો..!!! દુનિયા માં રંગ ઘણા છે, પણ રંગોળી કે... મેઘધનુષ થવું હોય તો એક થવુ પડે છે... કોઈ વાંચે- *'આ તો રણ છે.'* કોઈ વાંચે- *'આ તોરણ છે.'* બસ અભિગમ મહત્વનો છે... *'સમય '* દરેક *'સમય'* ને બદલી નાખે છે... ફક્ત *'સમય'* ને *'સમય'* આપો... *Good Morning....*
પતિ : 'ગજબનો સેલ્ફ કન્ટ્રોલ છે હો તારો.' પત્ની (ફુલાઈને) : 'પણ ઇ તો કહો કઈ રીતે?' પતિ : 'લોહીમાં 350ડાયાબીટીસ છે, પણ જીભ પર ક્યારેય મીઠાશ નથી આવવા દીધી!!!'
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser