પતિ : 'ગજબનો સેલ્ફ કન્ટ્રોલ છે હો તારો.'

પત્ની (ફુલાઈને) : 'પણ ઇ તો કહો કઈ રીતે?'

પતિ : 'લોહીમાં 350ડાયાબીટીસ છે, પણ જીભ પર ક્યારેય મીઠાશ નથી આવવા દીધી!!!'

Gujarati Jokes by R...RAHULKUMAR : 111026695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now