#GREATINDIANPLEDGE હું એ પ્રતિજ્ઞા લઉં છું કે ભારતના ભિન્ન મત,વિચારધારા અને વારસાને હું આદર સહિત, સહિષ્ણુતા સાથે સ્વીકારીશ.ભારતના આર્થિક,સામાજિક,માનસિક વૈવિધ્યને દરેક વાતમાં ન્યાયાધીશ બન્યા વગર એને વ્યક્ત થવા દઈશ.

Gujarati Quotes by Harsh Pandya : 111026672
Shefali 8 year ago

Bharat ma etli bdhi bhinnata che ne k amuk vastu to possible j nthi...so ..bdha e aaj vichardhara apnavavi joi e...khub sundar vichar

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now