વિવિધતા માં એકતા ની એ છબી છે
હિમાલય પણ જાણે અડગ ઊભો છે
ગંગા મૈયા પણ વહેતા જાય છે ને ...
પાપો ને સમેટતા જાય છે..
દેશ ના શૈૈૈનિક ચારે કોર ઊભા છે..
ભારત મા તારી રક્ષા કરતા જાય છે
શહીદ તો ઘણા થઇ ગયા તારી માટે
પણ એ શહીદ થવાનો પણ ગવૅ થાય છે
તિરંગા ની એ શાન તો જૂઓ ..
જયાં હર પળ એને સલામ કરવા નુું મન થાય છે