The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તું તારી આ આખો માં મને કેદ કરે છે? કે હું સામે ચાલી ને કેદી બનું છું?
hhhhaha
hahahaha ^o^
તારા જેવા ભેજાગેબ નું કાંઈ નક્કી નહિ...
hahahahaha Sui jav @Diduuuu kal milenge ^o^
આ નવું લાવ્યાં હો @હિનાદીદું અરીસો લયને કોણ સુવે ??
હોય એને બનાવવા ન પડે બકા...
leva na deva Mane bakrooo km banvo cho ?? hahahahaha ^o^
hahahahaha bv kari @Dadiiii and @Diduuu tame banee A ho ohk Bye Gn,jsk,JJ
સારું ચાલ સુઈ જા સારા સ્વપ્ન જોજે અરીસો લઈને નહિ સૂતો બાકી ડરી જઈશ
એટલે જ આનું વેલા કરી નાખો હવે... નહિ તો પછી ગોતવું અઘરું થશે... તું સામે ચાલી ને ક્યાંક કેદ થઈ જા..જા....
atle Aapde Chuttaaa hahahaha (~_^)
hahahahaha Mane khaber hati @Diduu pn me kidhu tamne barobar Parsel kari dv ^o^
તને કહે છે ટ્યુબલાઈટ..
hahahahaha @Hinadiduuuu tame aajthi chapli no 2, No 1 to ami patel che hahahaha ^o^
હાહા... ચલ bye@ચાપલી....bye@હિના....જય હિન્દ....
બધા ના સમૂહ મા ગોઠવશું અભી
hahahaha @Hinadiduuuu tame Pela tamra bhai NEEL ne parnavo pacho Maylu ne ane pachi maro varo hahaha ^o^
ચલો bye જય હિન્દ....
hahahahaha O @Dadiiiiii mane koi sachvi sake avi koi j bani nathii aavya te Kunver dan vala bv kari Ho @DADIIIII ^o^
હા હા હા હું ગોળ ધાણા લઈ આવીશ રવીના
કાંઈ દાવ નથી તારી મહાનતા અમે શુ ન જાણીએ કેમ રવીના ખરું ને
બસ હવે આને કોક કેદી બનાવી લે... તો હું મારા હાથે કુવારદાન કરું આનું...હાહા....
to pachi Maro DAV kem karo cho hahahaha ^o^
ના ના હો અત્યાર સુધી મા મળી જ ગયા હોય ને..
@Hinadiduuuu tamne aaje koi malyu nathi lagtu savarthi hahahaha^o^
na na @Dadiii nai bhulu hahahahaha pn biju koi navu aavse A pakku confused thai jase ^o^
હા હો મારે પણ જવાનું છે... સુઈ જવું પડશે...
મહાનુભવો ને હસ્તે હોય ને તું તો મુખ્ય અતિથિ હશે ને
hahahahaha km mare??? badha A nai
એક લિસ્ટ બનાવી દે.. બધા ના સાચા નામ ને તે પડેલા નામ ... કેમ કે તે એટલા નામ પડ્યા છે કે તું ખુદ જ ભૂલી જવાનો હવે....
સુઈ જા હવે સૂર્યવંશી સવારે ધ્વજવંદન કરવાનું છે તારે...
અરે લોકો અે બહાને યાદ તો રાખશે કે કોઈ પાગલ થા જો હમેં ઇસ નામ સે બુલાતાં થા હાહાહાહાહા (~_^)
બિચારી @નિયું ને માંડ માંડ બોલતી કરી અને અનું પણ નવું નામ કંજુસ કાજુ (કંજુસ) મેથ રાખ્યું (કાજું) મયલું અે હાહાહાહાહા (~_^)
હા હા હા એકદમ સાચું ગામ ફોઈ
બોલો જોયું ને... ગામ ફોઈ... નીકળી જ પડ્યા છે નામ પાડવા....
અરે રાખીલો મને તો કોઈ જ વાંધો નથી પણ હા હીરાહીર @ભુતડીનું નવું નામ બગલી પડ્યું છે.. (~_^)
તો શું બધાનો નામ પાડતો ફરે છે
@હિના આ અભી ને બધા ચાપલા જ લાગે છે... @અભી તારું નામ જ આજ થી ચાપલી....
Jo aavi @Dadiii ni chapli @Hibadiduuuu
hahahahaha A pn che pn @Dadiii kona mara j ne atle Mojma j hoy @Dadiii aa @Hinadiduu jeva bhav khaya kare HASE pn Nay hahaha
હા હા હા સાચું રવીના
આપણે મજા માં જ હોઈએ બાબલા..ઉપાધી બધી સામે વાળા ને હોય..હાહા..
kem cho @Dadiii???
hahahaha Avu bane j nai @Dadiii,@Hinadiduuuu k Aa joker hasave ane hasu na aave ^o^
સારું તે કહ્યું તો હસી લઉં છું બાકી અભી કહેતો એટલે હસવું ન આવ્યું
હાહા... તો હસી લો ને હિના .. એના ક્યાં પૈસા લાગે છે...
હું નથી હસી...
અને બિજા જે વાંચીને હસે અે આપડો નફ્ફો હાહાહાહાહા (~_^)
લાગ્યાં નહી છો હાહાહાહાહા,નાના @દાદી ખુંખાર અેટલે લખ્યું કારણકે તમે થોડું ભુલમાં હસીં લો અેટલે (~_^)
હાહા... @અભી... હું એટલી ખુંખાર લાગી તને?
કોઈ ખાસ ની...@હિર...
ખુંખાર કેદી મેરી @દાદી (~_^)
જેની પણ નજરમાં કેદ થયા અે બીચારાનો અેનાં જીવનનો સવથી મોટામાં મોટો દાવ હાહાહાહાહા બીચારો જે પણ છે અેતો ગ્યો (~_^)
vahh koni kedma ravinadi
આભાર રોહિત...
હાહા.... એ પણ છે હિના....
એ જ કેદ કરતા હશે બાકી તું આવી ભૂલ કરે..
ઇચ્છતી નથી... કેદી બની ગઈ...હાહા....
સરસ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
શું વાત છે હેં મારી @દાદી કેદી બનવાં ઈચ્છે છે??હું નો માનું..
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser